It is of no use simply to take a course of lessons. To those who are full of Tamas, ignorant and dull—those whose minds never get fixed on any idea, who only crave for something to amuse them—religion and philosophy are simply objects of entertainment. These are the unpersevering. They hear a talk, think it very nice, and then go home and forget all about it. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 178)

केवल उपदेश सुनने से कोई फल नहीं होता। जो लोग तमोगुण से पूर्ण हैं, अज्ञानी और आलसी हैं, जिनका मन कभी किसी वस्तु पर स्थिर नहीं रहता, जो केवल थोड़े से मज़े के अन्वेषण में हैं, उनके लिए धर्म और दर्शन केवल मनोरंजन के विषय हैं। जो सिर्फ़ थोड़े से आमोद-प्रमोद के लिए धर्म करने आते हैं, वे साधना में अध्यवसायहीन हैं। वे धर्म की बातें सुनकर सोचते हैं, “वाह ! ये तो अच्छी बातें हैं”; पर इसके बाद घर पहुँचते ही सारी बातें भूल जाते हैं।

માત્ર અભ્યાસક્રમના પાઠ લેવાથી કંઈ વળવાનું નથી. જેઓ તમોગુણથી ભરેલા છે, અજ્ઞાની અને જડ છે, જેમનાં મન કોઈ પણ એક વિચાર પર કદી સ્થિર થઈ શકતાં નથી, જેઓ કેવળ કંઈક 9 મનોરંજનકારી વસ્તુ માટે જ તલસતા હોય છે, તેમને માટે ધર્મ અને તત્ત્વજ્ઞાન માત્ર મનોરંજનના વિષયો જ બની રહે છે. ખંત વગરના લોકો આ પ્રકારના હોય છે. તેઓ એકાદું પ્રવચન સાંભળે, માને કે એ બહુ સારું છે, પણ પછી ઘેર જઈને એને વિશે બધું ભૂલી જાય. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ પૃ. ૧૯૪)

কেবল উপদেশ শুনিলে কোন ফল হয় না। যাহারা তমোগুণে পূর্ণ, অজ্ঞান ও অলস, যাহাদের মন কোন একটি বিষয়ে কখনও স্থির হয় না, যাহারা একটু আমোদের জন্য কোন কিছু চায়, তাহাদের পক্ষে ধর্ম ও দর্শন চিত্তবিনোদনেরই উপাদান ইহারা সাধনে অধ্যবসায়হীন। তাহারা ধর্মকথা শুনিয়া মনে করে, বাঃ এ তো বেশ! তারপর বাড়ি গিয়া সব ভুলিয়া যায়।

Total Views: 340
Bookmark (0)