The Yogi teaches that the mind itself has a higher state of existence, beyond reason, a superconscious state, and when the mind gets to that higher state, then this knowledge, beyond reasoning, comes to man. Metaphysical and transcendental knowledge comes to that man. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 183)

યોગી શીખવે છે કે મનની પોતાની જ વધુ ઉચ્ચ અવસ્થા છે કે જે યુક્તિથી પર અને અતિચેતન છે. જ્યારે મન એ ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે ત્યારે આ યુક્તિથી પેલે પારનું જ્ઞાન માણસને પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન અને ઇંદ્રિયોથી અતીત એવું જ્ઞાન એ માણસને પ્રાપ્ત થાય છે.

योगी कहते हैं, इस मन की ही ऐसी एक उच्च अवस्था है, जो युक्ति-तर्क के परे है, जो अतिचेतन है। उस उच्चावस्था में पहुँचने पर मनुष्य तर्क के अगम्य ज्ञान को प्राप्त कर लेता है, और ऐसे मनुष्य को ही समस्त विषय-ज्ञान के अतीत पारमार्थिक ज्ञान या अतीन्द्रिय ज्ञान की प्राप्ति होती है।

যোগীরা বলেন, এই মনেরই এমন এক উচ্চতর অবস্থা আছে, যাহা যুক্তিবিচারের ঊর্ধ্বে-জ্ঞানাতীত অবস্থা এই উচ্চাবস্থায় পৌঁছিলে মানব তর্কের অতীত এই জ্ঞান লাভ করে-বিষয়জ্ঞানের অতীত পরমার্থজ্ঞান বা অতীন্দ্রিয়জ্ঞান লাভ করে।

Total Views: 243
Bookmark (0)
ClosePlease login