Was there ever a more horrible blasphemy than the statement that all the knowledge of God is confined to this or that book? How dare men call God infinite, and yet try to compress Him within the covers of a little book! Millions of people have been killed because they did not believe what the books said, because they would not see all the knowledge of God within the covers of a book. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 185)

ઈશ્વર વિશેનું સઘળું જ જ્ઞાન આ કે પેલા ગ્રંથમાં જ સમાઈ ગયેલું છે – એવા વિધાન કરતાં વધારે ભયંકર ઈશ્વરનિંદા કોઈ કાળે તમે જોઈ છે? એક બાજુએ માણસો ઈશ્વરને અનંત કહે છે અને છતાં તેને એક નાનકડી ચોપડીના પૂઠાં વચ્ચે પૂરી મૂકવાની હિંમત કેમ કરી શકે છે ! પુસ્તકો જે કહે છે તે ન માનવાને કારણે કે પુસ્તકનાં પૂઠાં વચ્ચે જ ઈશ્વરનું સમસ્ત જ્ઞાન સમાઈ ગયું છે તેમ ન સ્વીકારવાને કારણે લાખો મનુષ્યોનો સંહાર કરવામાં આવ્યો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૨૦૨-૦૩)

यह कहने की अपेक्षा और घोर ईश – निन्दा क्या हो – सकती है कि ईश्वरीय ज्ञान केवल इस ग्रन्थ में या उस शास्त्र में आबद्ध है? मनुष्य इधर तो भगवान् को अनन्त कहता है, और उधर एक छोटे से ग्रन्थ में उन्हें आबद्ध कर रखना चाहता है ! क्या गर्व! ग्रन्थ पर विश्वास नहीं किया, इसलिए लाखों आदमी मार डाले गये! एक ही ग्रन्थ में सारा ईश्वरीय ज्ञान निबद्ध है, इस पर विश्वास न करने से सहस्रों लोग मौत के घाट उतार दिये गये !

ঈশ্বরীয় জ্ঞান কেবল এই পুস্তকে বা ঐ শাস্ত্রে সীমাবদ্ধ-এরূপ বলা অপেক্ষা ঘোরতর ঈশ্বর-নিন্দা আর কি হইতে পারে? মানুষ ভগবান্‌কে অনন্ত বলে, আবার একটি ক্ষুদ্র গ্রন্থের গন্ডিতে তাঁহাকে আবদ্ধ করিতে চায়!-কি তাহার স্পর্ধা! কোন বিশেষ ধর্ম-গ্রন্থ যাহা আছে, তাহা বিশ্বাস করে নাই বলিয়া, ‘একখানি গ্রন্থের মধ্যে সমুদয় ঈশ্বরীয় জ্ঞান সীমাবদ্ধ’-ইহা বিশ্বাস করিতে প্রস্তুত হয় নাই বলিয়া, লক্ষ লক্ষ লোক নিহত হইয়াছে।

Total Views: 216
Bookmark (0)