This meditative state is the highest state of existence. So long as there is desire, no real happiness can come. It is only the contemplative, witness-like study of objects that brings to us real enjoyment and happiness. The animal has its happiness in the senses, the man in his intellect, and the god in spiritual contemplation. It is only to the soul that has attained to this contemplative state that the world really becomes beautiful. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 186)
આ ધ્યાન-અવસ્થા અસ્તિત્વની સર્વોચ્ચ સ્થિતિ છે. જ્યાં સુધી મનની અંદર ઇચ્છા રહેલી છે, ત્યાં સુધી સાચું સુખ મળી શકે જ નહિ. વસ્તુઓનો માત્ર ચિંતનાત્મક, સાક્ષી સમાન અભ્યાસ જ આપણને સાચો આનંદ અને સાચું સુખ આપી શકે. પશુઓનું સુખ ઇંદ્રિયોમાં જ હોય છે. મનુષ્યનું પોતાની બુદ્ધિમાં અને દેવતાનું સુખ આધ્યાત્મિક ધ્યાનમાં હોય છે. કેવળ એ જ આત્મા કે જે આ ધ્યાન પરાયણતાની ભૂમિકાએ પહોંચ્યો હોય તેને માટે આ જગત મનોરમ બની જાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૧ પૃ. ૨૦૩)
यह ध्यानावस्था ही सर्वोच्च है। जब तक वासना रहती है, तब तक यथार्थ सुख नहीं आ सकता। केवल जब कोई व्यक्ति इस ध्यानावस्था साक्षिभाव से सारी वस्तुओं का परिशीलन कर सकता है, तभी उसे यथार्थ सुख और आनन्द प्राप्त होता है। अन्य प्राणी इन्द्रियों में सुख पाते हैं, मनुष्य बुद्धि में, और देव-मानव आध्यात्मिक ध्यान में। जो ऐसी ध्यानावस्था को प्राप्त हो चुके हैं, उनके पास यह जगत् सचमुच अत्यन्त सुन्दर रूप से प्रतीयमान होता है।
এই ধ্যানাবস্থাই মানব জীবনের সর্ব্বোচ্চ অবস্থা। যতক্ষণ বাসনা থাকে, ততক্ষণ যথার্থ সুখ সম্ভব নয়, কেবল ধ্যানভাবে সাক্ষিরূপে সবকিছু · পর্যালোচনা করিতে পারিলেই আমাদের প্রকৃত সুখ ও আনন্দ লাভ হয়। ইতর প্রাণীর সুখ ইন্দ্রিয়ে, মানুষের সুখ বুদ্ধিতে, আর দেবমানব আধ্যাত্মিক ধ্যানেই আনন্দলাভ করেন। যিনি এইরূপ ধ্যানাবস্থা লাভ করিয়াছেন, তাঁহার নিকটই জগৎ যথার্থ সুন্দররূপে প্রতিভাত হয়।