…our tears and our smiles, our joys and our griefs, our weeping and our laughter, our curses and our blessings, our praises and our blames—every one of these we may find, if we calmly study our own selves, to have been brought out from within ourselves by so many blows. The result is what we are. All these blows taken together are called Karma—work, action. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 28)

જો આપણે આપણો પોતાનો બરાબર અભ્યાસ કરીએ તો માલૂમ પડશે કે આપણાં આંસુ અને આપણું સ્મિત, આપણો આનંદ અને આપણો શોક, આપણાં રુદન અને આપણાં હાસ્ય, આપણા શાપ અને આપણા આશીર્વાદ, આપણી પ્રશંસા અને આપણી નિંદાઓ, આ સર્વ આપણા પોતામાંથી જ આઘાતો વડે પ્રેરાઈ આવેલાં છે. અને આપણે જે કાંઇ છીએ એ આ બધાનું જ પરિણામ છે. આ સર્વ આઘાતોને એકત્રરુપમાં કર્મ, ક્રિયા, કાર્ય કહેવાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૦)

यदि हम शान्त होकर स्वयं का अध्ययन करें, तो प्रतीत होगा कि हमारा हँसना-रोना, सुख-दुःख, हर्ष-विषाद, हमारी शुभ कामनाएँ एवं शाप, स्तुति और निन्दा, ये सब हमारे मन के ऊपर अनेक घात-प्रतिघातों के फलस्वरूप उत्पन्न हुए हैं। और हम जो कुछ हैं, इसीके फ़ल हैं। ये सब घात-प्रतिघात मिलकर ‘कर्म’ कहलाते हैं।

…যদি আমরা ধীরভাবে নিজেদের অন্তঃকরণ অধ্যয়ন করি, তবে দেখিব, আমাদের হাসি-কান্না, সুখ দুঃখ, আশীর্বাদ -অভিসম্পাত, নিন্দা-সুখ্যাতি – সবই আমাদের মনের উপর বহির্জগতের বিভিন্ন আঘাতের দ্বারা আমাদের ভিতর হইতেই উৎপন্ন। উহাদের ফলেই আমাদের বর্তমান চরিত্র গঠিত, এই আঘাত-সমষ্টিকেই বলে কর্ম।

Total Views: 307
Bookmark (0)
ClosePlease login