Every mental and physical blow that is given to the soul, by which, as it were, fire is struck from it, and by which its own power and knowledge are discovered, is Karma, this word being used in its widest sense. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 29)

આત્માને અપાયેલા દરેક માનસિક કે શારીરિક પ્રહાર એટલે કર્મ છે. આ ‘કર્મ’ શબ્દ એના વ્યાપક અર્થમાં અહીં વપરાયેલો છે. આત્માને અપાતા આ દરેક માનસિક કે શારીરિક પ્રહારને લીધે, જાણે તેમાંથી અગ્નિ ઝબકે છે અને તેને 9 પરિણામે એને શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૧)

आत्मा की आभ्यन्तरिक अग्नि तथा उसकी अपनी शक्ति एवं ज्ञान को बाहर प्रकट करने के लिए जो मानसिक अथवा भौतिक घात उस पर पहुँचाये जाते हैं, वे ही कर्म हैं। यहाँ कर्म शब्द का उपयोग व्यापक रूप में किया गया है।

আত্মার অভ্যন্তরস্থ অগ্নিকে বাহির করিবার জন্য, উহার নিজ শক্তি ও জ্ঞান প্রকাশের জন্য যে কোন মানসিক বা দৈহিক আঘাত প্রদত্ত হয়, তাহাই কৰ্ম, ‘কর্ম’ অবশ্য এখানে উহার ব্যাপকতম অর্থে ব্যবহৃত।

Total Views: 248
Bookmark (0)
ClosePlease login