All the actions that we see in the world, all the movements in human society, all the works that we have around us, are simply the display of thought, the manifestation of the will of man. Machines or instruments, cities, ships, or men-of-war, all these are simply the manifestation of the will of man; and this will is caused by character, and character is manufactured by Karma. As is Karma, so is the manifestation of the will. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 30)
જે સર્વ કાર્ય આપણે જગતમાં જોઈએ છીએ, મનુષ્ય સમાજની જે સર્વ પ્રકારની ક્રિયાઓ અને જે સર્વ કામો આપણી આસપાસ પડેલાં છે, તે બધું વિચારનું પ્રદર્શન છે, તે સર્વ માનવની ઇચ્છાશક્તિનો આવિષ્કાર છે. યંત્રો અથવા ઓજારો, શહેરો, જહાજો અથવા મનવારો – આ સર્વ માણસની ઇચ્છાશક્તિનાં માત્ર આવિષ્કરણો છે અને આ ઇચ્છાશક્તિ ચારિત્ર્યમાંથી ઉદ્ભવે છે અને આ ચારિત્ર્ય કર્મને લીધે રચાય છે – ઘડાય છે. જેવું કર્મ, તેવું ઇચ્છાશક્તિનું આવિષ્કરણ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૨)
संसार में हम जो सब कार्य-कलाप देखते हैं, मानव-समाज में जो सब गति हो रही हैं, हमारे चारों ओर जो कुछ हो रहा है, वह सब मन की ही अभिव्यक्ति है – इच्छा शक्ति का ही प्रकाश है। कलें, यंत्र, मनुष्य की नगर, जहाज़, युद्धपोत आदि सभी मनुष्य की इच्छा-शक्ति के विकास मात्र हैं। मनुष्य की यह इच्छा-शक्ति चरित्र से उत्पन्न होती है और वह चरित्र कर्मों से गठित होता है। अतएव, जैसा कर्म होता है, इच्छा शक्ति की अभिव्यक्ति भी वैसी ही होती है।
আমরা জগতে যতপ্রকার কার্য দেখিতে পাই, মনুষ্য-সমাজে যতপ্রকার আলোড়ন হইতেছে, আমাদের চতুর্দিকে যে-সকল কার্য হইতেছে, সবই চিন্তার প্রকাশমাত্র, মানুষের ইচ্ছার প্রকাশমাত্র। ছোট বড় যন্ত্র, নগর, জাহাজ, রণতরী – সবই মানুষের ইচ্ছার বিকাশমাত্র। এই ইচ্ছা চরিত্র হইতে উদ্ভূত, চরিত্র আবার কর্মদ্বারা নির্মিত। ইচ্ছার প্রকাশ কর্মের অনুরূপ।