The gigantic will which Buddha and Jesus threw over the world, whence did it come? Whence came this accumulation of power? It must have been there through ages and ages, continually growing bigger and bigger, until it burst on society in a Buddha or a Jesus, even rolling down to the present day. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 30)

બુદ્ધે અને ઈશુ ખ્રિસ્તે જે જબ્બર ઇચ્છાશક્તિ જગત સમક્ષ પ્રગટ કરી, તે કયાંથી આવી ? આ શક્તિનો આવો સંગ્રહ કયાંથી આવ્યો ? આ ઇચ્છાશક્તિનો સંગ્રહ યુગો-યુગોથી અસ્તિત્વમાં જરૂર હતો, સતત રીતે એ સંગ્રહ વધુ ને વધુ વધતો ગયો અને અંતે સમાજમાં એનો બુદ્ધ કે ઈશુ ખ્રિસ્ત સ્વરૂપમાં વિસ્ફોટ થયો અને આજ સુધી એ પ્રવાહ ફેલાતો રહ્યો છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૩)

बुद्ध और ईसा इस संसार में जिस महा संकल्प का संचार कर गये, वह कहाँ से आया? इतनी शक्ति का संचय कैसे हुआ ? अवश्य ही वह युग-युगान्तरों से उस स्थान में रही होगी, और क्रमश: बढ़ते बढ़ते अन्त में बुद्ध तथा ईसा के रूप में उसका विस्फोट समाज पर हुआ और तब से वह आज तक प्रवाहित हो रही है।

বুদ্ধ ও যীশু জগতে যে মহাশক্তি সঞ্চার করিয়াছিলেন, তাহা কোথা হইতে আসিল? এই শক্তিসমষ্টি কোথা হইতে আসিল? অবশ্য উহা যুগযুগান্তর হইতে ঐ স্থানেই ছিল এবং ক্রমশঃ প্রবল হইতে প্রবলতর হইতেছিল। অবশেষে উহা বুদ্ধ বা যীশু নামে প্রবল শক্তির আকারে সমাজে আবির্ভূত হইল। এখন ঐ শক্তি-তরঙ্গ প্রবাহিত হইয়া চলিয়াছে ।

Total Views: 314
Bookmark (0)