Work for work’s sake. There are some who are really the salt of the earth in every country and who work for work’s sake, who do not care for name, or fame, or even to go to heaven. They work just because good will come of it. There are others who do good to the poor and help mankind from still higher motives, because they believe in doing good and love good. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 32)
કાર્ય, કાર્યને ખાતર કરવું જોઈએ. દરેક દેશમાં અમુક માણસો ખરેખર પૃથ્વીના સારતત્ત્વ જેવા હોય છે, જેઓ કાર્યને ખાતર કાર્ય કરતા હોય છે. તેઓ નામની કે કીર્તિની કે સ્વર્ગમાં જવાની પણ સ્પૃહા રાખતા નથી. કાર્ય કરવામાંથી કાંઈક શુભ પરિણામ જરૂર આવશે એવી આશાથી જ તેઓ કાર્ય કરતા હોય છે. એથીય ઉચ્ચ હેતુથી કાર્ય કરનાર બીજા કેટલાક માણસો છે જેઓ ગરીબ ગુરબાંને અને સમગ્ર માનવજાતને સહાય કરે છે, કારણ કે તેઓ શુભ કરવામાં અને શુભને પ્રેમ કરવામાં માને છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૪)
कार्य के निमित्त ही कार्य । प्रत्येक देश में कुछ ऐसे नर-रत्न होते हैं, जो केवल कर्म के लिए ही कर्म करते हैं। वे नाम – यश अथवा स्वर्ग की भी परवाह नहीं करते। वे केवल इसलिए कर्म करते हैं कि उससे कुछ कल्याण होगा, कुछ लोग ऐसे भी होते हैं, जो और भी उच्चतर उद्देश्य लेकर ग़रीबों के प्रति भलाई तथा मनुष्य-जाति की सहायता करने के लिए अग्रसर होते हैं, क्योंकि वे शुभ में विश्वास करते हैं और उससे प्रेम करते हैं।
কর্মের জন্যই কর্ম কর। সকল দেশেই এমন কিছু মানুষ আছেন, যাঁহাদের প্রভাব সত্যই জগতের পক্ষে কল্যাণকর, তাঁহারা কর্মের জন্যই কর্ম করেন, নাম-যশ গ্রাহ্য করেন না, স্বর্গে যাইতেও চাহেন না। লোকের প্রকৃত উপকার হইবে বলিয়াই তাঁহারা কর্ম করেন। আবার অনেক আছেন, যাঁহারা আরও উচ্চতর উদ্দেশ্য লইয়া দরিদ্রের উপকার ও মনুষ্য-জাতিকে সাহায্য করেন, কারণ তাঁহারা সৎকার্যে বিশ্বাসী, তাঁহারা সদ্ভাব ভালবাসেন।