If a man works without any selfish motive in view, does he not gain anything? Yes, he gains the highest. Unselfishness is more paying, only people have not the patience to practise it. It is more paying from the point of view of health also. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 32)

…માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ વિના જ કાર્ય કરે, તો શું એને કશો લાભ થતો નથી ? એને અવશ્ય લાભ થાય છે, એ ઉચ્ચતમ લાભને પામે છે. નિઃસ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિઃસ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૫)

यदि कोई मनुष्य नि:स्वार्थ भाव से कार्य करे, तो क्या उसे कोई फलप्राप्ति नहीं होती? असल में तभी तो उसे सर्वोच्च फल की प्राप्ति होती है। और सच पूछा जाय, तो नि:स्वार्थता अधिक फलदायी होती है, केवल लोगों में इसका अभ्यास करने का से धैर्य नहीं होता। स्वास्थ्य की दृष्टि से भी यह अधिक लाभदायक है।

…যদি কেহ কোন স্বার্থপূর্ণ উদ্দেশ্য ছাড়া কাজ করে, সে কি কিছুই লাভ করে না? হাঁ, সে সর্বাপেক্ষা বেশি লাভ করে। নিঃস্বার্থ কর্মই অধিক লাভ তবে ইহা অভ্যাস করিবার সহিষ্ণুতা মানুষের নাই। সাংসারিক (health) হিসাবেও ইহা বেশী লাভজনক।

Total Views: 274
Bookmark (0)