Love, truth and unselfishness are not merely moral figures of speech, but they form our highest ideal, because in them lies such a manifestation of power. In the first place, a man who can work for five days, or even for five minutes, without any selfish motive whatever, without thinking of future, of heaven, of punishment, or anything of the kind, has in him the capacity to become a powerful moral giant. (Complete Works of Swami Vivekananda, v. 1 pg. 32)
પ્રેમ, સત્ય અને નિઃસ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા સર્વોચ્ચ આદર્શ છે, કારણકે એમનામાં મહાશક્તિનો પ્રકાશ છે. પહેલી વાત તો એ કે, જે માણસ પાંચ દિવસ, અરે પાંચ મિનિટ પણ નિઃસ્વાર્થપણે કશું કામ કરે અને એ વખતે ભાવિનો, સ્વર્ગપ્રાપ્તિનો, સજાનો કે એવા કોઈ પ્રકારનો વિચાર ન કરે, તો એ માણસમાં શક્તિશાળી નીતિમાન મહાપુરુષ થવાની તાકાત રહેલી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૧ ૫. ૩૫)
प्रेम, सत्य तथा नि:स्वार्थता नैतिकतासम्बन्धी आलंकारिक वर्णन मात्र नहीं हैं, वरन् शक्ति की महान् अभिव्यक्ति होने के कारण वे हमारे सर्वोच्च आदर्श हैं, पहली बात यह है कि यदि कोई मनुष्य पाँच दिन, उतना क्यों, पाँच मिनट भी बिना भविष्य का चिन्तन किये, बिना स्वर्ग, नरक या अन्य किसी के सम्बन्ध में सोचे, नि:स्वार्थता से काम कर सकता है, तो उसमें एक महान् आत्मा बन सकने की क्षमता है।
…যদি কেহ কোন স্বার্থপূর্ণ উদ্দেশ্য ছাড়া কাজ করে, সে কি কিছুই লাভ করে না? হাঁ, সে সর্বাপেক্ষা বেশি লাভ করে। নিঃস্বার্থ কর্মই অধিক লাভ তবে ইহা অভ্যাস করিবার সহিষ্ণুতা মানুষের নাই। সাংসারিক (health) হিসাবেও ইহা বেশী লাভজনক।