According to the Sankhya philosophy, nature is composed of three forces called, in Sanskrit, Sattva, Rajas, and Tamas. These as manifested in the physical world are what we may call equilibrium, activity, and inertness. Tamas is typified as darkness or inactivity; Rajas is activity, expressed as attraction or repulsion; and Sattva is the equilibrium of the two. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 36)

સાંખ્ય તત્ત્વજ્ઞાન પ્રમાણે પ્રકૃતિ ત્રણ તત્ત્વોની બનેલી છે. આ ત્રણ તત્ત્વોને સંસ્કૃત ભાષામાં સત્ત્વ, ૨જસ્ અને તમસ્ કહે છે. ભૌતિક જગતમાં તે જ્યારે ગુણ રૂપે પ્રગટ થાય છે ત્યારે તેને આપણે સમતા, ચંચળતા અને જડતા કહીએ છીએ. તમસ્‌નું લક્ષણ અંધકાર અથવા જડતા છે, રજસ્‌નું લક્ષણ ચંચળતા છે અને સત્ત્વ એ આ બે વચ્ચેની સમતુલા છે.

सांख्य मत के अनुसार प्रकृति—सत्त्व, रज तथा तम—इन तीन शक्तियों से निर्मित है। भौतिक जगत् में इन तीन शक्तियों की अभिव्यक्ति साम्यावस्था, क्रियाशीलता तथा जड़ता के रूप में दिखाई पड़ती है। तम की अभिव्यक्ति अन्धकार अथवा कर्मशून्यता के रूप में होती है, रज की कर्मशीलता अर्थात् आकर्षण एवं विकर्षण के रूप में, और सत्त्व इन दोनों की साम्यावस्था है।

সাংখ্যদর্শনমতে প্রকৃতি তিনটি উপাদানে গঠিত—সংস্কৃত ভাষায় ঐ উপাদান-ত্রয়ের নাম সত্ত্ব, রজঃ ও তমঃ। বাহ্যজগতে ইহাদের প্রকাশকে আমরা সমতা, ক্রিয়াশীলতা ও জড়তা বলিতে পারি। তমোগুণের লক্ষণ অন্ধকার বা কর্মশূন্যতা; রজঃ—কর্মশীলতা, আকর্ষণ ও বিকর্ষণরূপে প্রকাশিত; আর সত্ত্ব—ঐ দুই গুণের সাম্যাবস্থা।

సాంఖ్యదర్శనాన్నిబట్టి ప్రకృతిలో మూడు శక్తులున్నాయి. సంస్కృతంలో వాటిని సత్త్వ రజ స్తమస్సు లంటారు. భౌతికప్రపంచంలో అవి వ్యక్తమయ్యే రీతినిబట్టి వాటిని సమత, సవ్యాపారత, జడత అనవచ్చును. అంధకారం (లేదా నిర్వ్యాపారత) తమోలక్షణం; రాగద్వేష రూపంలో వ్యక్తమయే సవ్యాపారస్థితి రజోలక్షణం. సవ్యాపారతా నిర్వ్యాపారల సామ్యావస్థ సత్త్వలక్షణం.

Total Views: 235
Bookmark (0)
ClosePlease login