…All great teachers have taught, “Resist not evil,” that non-resistance is the highest moral ideal. We all know that, if a certain number of us attempted to put that maxim fully into practice, the whole social fabric would fall to pieces, the wicked would take possession of our properties and our lives, and would do whatever they like with us. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 37)

…બધા મહાન ગુરુઓએ શીખવ્યું છે કે, ‘અનિષ્ટનો પ્રતિકાર ન કરો.’ અપ્રતિકાર એ શ્રેષ્ઠ નૈતિક આદર્શ છે. આપણામાંના કેટલાક જો આનો પૂરેપૂરો અમલ કરવાનો પ્રયાસ કરે તો, આખું સામાજિક માળખું તૂટી પડે, દુષ્ટ લોકો આપણી મિલકત પચાવી પાડે, આપણો પોતાનો કબજો કરી લે, આપણી સાથે ફાવે તેમ વર્તે.

…सब महापुरुषों का उपदेश है की ‘अशुभ का प्रतिरोध न करो’, अप्रतिरोध ही सर्वोच्च नैतिक आदर्श है। हम जानते है की यदि हममें कुछ लोग इस सूत्र को पूर्णतः चरितार्थ करने लगें, तो समज का सारा संघठन ही छिन्न भिन्न हो जायगा। दुष्ट लोग हमारी जान और माल पर हाथ मारने और मनमानी करने लगेंगे।

…সকল মহাপুরুষেরই উপদেশ—অশুভের প্রতিরোধ করিও না, অপ্রতিকারই সর্বোচ্চ নৈতিক আদর্শ। আমরা সকলেই জানি, যদি আমরা কয়েকজনও এই নীতি পরিপূর্ণভাবে কার্যে পরিণত করিতে চেষ্টা করি, সমুদয় সমাজগঠন ভাঙিয়া পড়িবে, আমাদের সম্পত্তি দুষ্ট লোকের হস্তগত হইবে, আমাদের জীবনও তাহারাই পরিচালিত করিবে—আমাদের লইয়া তাহারা যাহা ইচ্ছা তাহাই করিবে।

…మహాచార్యులందరూ ‘అపకారాన్ని ప్రతిఘటించవద్దని,’ ‘ప్రతిఘటించకుండా వుండటమే అత్యుత్యంత ఉన్నతమైన నైతికాదర్శ’ మని బోధించారు. మనలో కొందరు ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే, సంఘమనే భవనం బీటిల్లి కూలుతుందనీ దుర్మార్గులు మన ఆస్తులను, ప్రాణాలనూ హరిస్తారనీ వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారనీ మనం ఎరుగుదుం.

Total Views: 77
Bookmark(0)