Inactivity should be avoided by all means. Activity always means resistance. Resist all evils, mental and physical; and when you have succeeded in resisting, then will calmness come. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 40)
પ્રમાદીપણું સર્વ પ્રયાસે ટાળવું જોઈએ. કાર્યશીલ થવું એટલે પ્રતિકાર કરવો. સર્વ માનસિક તેમજ શારીરિક અનિષ્ટનો સામનો કરો; જ્યારે તમે સામનો કરવામાં સફળ થશો ત્યારે તમને શાંતિ મળશે.
निष्क्रियता का हर प्रकार से त्याग करना चाहिए। क्रियाशीलता का अर्थ है ‘प्रतिरोध’। मानसिक तथा शारीरिक समस्त दोषों का प्रतिरोध करो, और जब तुम इस प्रतिरोध में सफल होगे, तभी शान्ति प्राप्त होगी।
আলস্য সর্বপ্রকারে ত্যাগ করিতে হইবে। ক্রিয়াশীলতা অর্থে সর্বদাই ‘প্রতিরোধ’ বুঝাইয়া থাকে। মানসিক ও শারীরিক সর্বপ্রকার অসদ্ভাবের প্রতিরোধ কর; যখন তুমি এই কার্যে সফল হইবে, তখন শান্তি আসিবে।
అలసతను, అన్నివిధాల తొలగించుకోవాలి. ఎప్పుడూ కార్యపరత్వమంటే ప్రతిఘటనే. నానావిధాలైన దౌర్జన్యాన్ని ప్రతిఘటించండి, శారీరక మానసిక దౌష్ట్యాన్ని ఎదుర్కోండి.