Unity in variety is the plan of creation. However, men and women may vary individually, there is unity in the background. The different individual characters and classes of men and women are natural variations in creation. Hence, we ought not to judge them by the same standard or put the same ideal before them. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 41)

बहुत्व में एकत्व ही सृष्टि का विधान है। प्रत्येक स्त्री-पुरुष में व्यक्तिगत रूप से कितना भी भेद क्यों न हो, उन सब की पृष्ठभूमि में एकत्व विद्यमान है। स्त्री-पुरुषों के भिन्न भिन्न चरित्र एवं वर्ग सृष्टि की स्वाभाविक विविधता मात्र हैं। अतएव एक ही आदर्श द्वारा सबकी जाँच करना अथवा सबके सामने एक ही आदर्श रखना किसी भी प्रकार उचित नहीं है।

વિભિન્નતામાં એકતા એ સૃષ્ટિનું આયોજન છે. વિભિન્ન સ્ત્રીઓ અને પુરુષોમાં વ્યક્તિગત રીતે ગમે તેટલાે તફાવત હોય, પણ એમનામાં મૂળભૂતરૂપે એકતા રહેલી છે. જુદા જુદા વર્ગનાં અને ચારિત્ર્યનાં સ્ત્રીઓ અને પુરુષો એ સર્જનહારનું જુદું જુદું સર્જન છે; તેથી આપણે તેમને એક જ ત્રાજવામાં તોલવા ન જોઈએ અથવા તેમની સમક્ષ એક જ આદર્શ મૂકવો ન જોઈએ.

বহুত্বের মধ্যে একত্বই সৃষ্টির পরিকল্পিত নিয়ম। ব্যক্তিগতভাবে নরনারীর মধ্যে প্রভেদ যতই থাকুক না কেন, পশ্চাতে সেই একত্ব রহিয়াছে। বিভিন্ন চরিত্র এবং বিভিন্ন শ্রেণীর নরনারী সৃষ্টি-নিয়মের স্বাভাবিক বৈচিত্র্য মাত্র। এই কারণে একই আদর্শ দ্বারা সকলকে বিচার করা অথবা সকলের সম্মুখে একই আদর্শ স্থাপন করা উচিত নয়।

అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నియమం. వ్యక్తిగతంగా స్త్రీ పురుషులలో ఎలాంటి భేదాలున్నా వాటికడుగున ఏకత్వం వుంది. సాంఘికంగాను, వ్యక్తిగతంగాను స్త్రీ పురుషులలోని భిన్న వర్గాలు, భిన్న శీలాలు సృష్టిలోని సహజభేదాలు. కాబట్టి ఒక్క ప్రమాణాన్ని బట్టే వారి గుణదోషాలను విమర్శించకూడదు, ఒక్క ఆదర్శాన్నే వారందరికీ విధింపకూడదు.

Total Views: 296
Bookmark (0)