…the householder who struggles to become rich by good means and for good purposes is doing practically the same thing for the attainment of salvation as the anchorite does in his cell when he is praying; for in them we see only the different aspects of the same virtue of self-surrender and self- sacrifice prompted by the feeling of devotion to God and to all that is His. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 46)

जिस प्रकार एक संन्यासी को अपनी कुटी में बैठकर की हुई उपासना उसके मुक्ति-लाभ में सहायक होती है, उसी प्रकार एक गृहस्थ की भी सदुपाय तथा सदुद्देश्य से धनी होने की चेष्टा उसके मुक्ति- लाभ में सहायक होती है; क्योकि इन दोनों में ही हम, ईश्वर तथा जो कुछ ईश्वर का है, उस सबके प्रति भक्ति से उत्पन्न हुए आत्मसमर्पण एवं आत्मत्याग का ही प्रकाश पाते हैं; भेद है केवल प्रकाश के रूप भर में।

જે ગૃહસ્થો સન્માર્ગાે દ્વારા પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે, તેમનો હેતુ શુભ હોય તો એ કોઈ ત્યાગીની કોટિનો જ છે એમ કહેવું જોઈએ. વસ્તુતઃ આ માર્ગે એ મુક્તિ મેળવવાનો જ પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ ગુફામાં બેસીને પ્રાર્થના કરતો સાધક આ સિવાય બીજું શું કરે છે? ગૃહસ્થ અને ત્યાગીમાં એક જ સદ્ગુણનાં ભિન્ન પાસાં રહેલાં છે. ઈશ્વરોપાસનાની ભાવનાથી પ્રેરાયેલાં આત્મસમર્પણ અને સ્વાર્થત્યાગ આ બંનેમાં સમાન રીતે સમાયેલાં જ છે.

…যে গৃহস্থ সদুপায়ে ও সদুদ্দেশ্যে ধনী হইবার চেষ্টা করিতেছেন—সন্ন্যাসী নিজ কুটিরে বসিয়া উপাসনা করিলে উহা যেমন তাঁহার মুক্তিলাভের সহায় হয়—সেই গৃহস্থেরও ঠিক তাহাই হইয়া থাকে; যেহেতু উভয়ের মধ্যে আমরা ঈশ্বর ও তাঁহার সবকিছুর উপর ভক্তিভাব-প্রণোদিত আত্ম- সমর্পণ ও ত্যাগরূপ একই ধর্মভাবের বিভিন্ন বিকাশ মাত্র দেখিতেছি।

…ధర్మమార్గంలో ధనం సంపాదించి, ధర్మకార్యాలకై దానిని వినియోగించటం ఒక సేవ. ఎందుకంటె సన్మార్గంలో ధనం సంపాదించటం, దానిని సత్కార్యాలకై వినియోగించడానికి ప్రయత్నించేవాడు గుహలో ధ్యానమొనర్చే తపస్వి ఎలాంటి మోక్షసాధన చేస్తున్నాడో అలాంటి మోక్షసాధననే ప్రాయికంగా చేస్తున్నాడు; ఎలాగంటే భగవద్భక్తిచే, భగవంతుడిదే ఐన సమస్త సృష్టిజాతంలోని భక్తిచే ప్రేరితమైన ఆత్మార్పణ, స్వార్థత్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోను భిన్నవిధాలుగా వ్యక్తమౌతాయి.

Total Views: 272
Bookmark (0)