The Hindus have received their religion through revelation, the Vedas. They hold that the Vedas are without beginning and without end. …by the Vedas no books are meant. They mean the accumulated treasury of spiritual laws discovered by different persons in different times. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 6)

હિંદુઓએ તેમનો ધર્મ દિવ્ય શ્રુતિ એટલે કે વેદમાંથી પ્રાપ્ત કર્યો છે. તેઓ માને છે કે વેદ અનાદિ અને અનંત છે. … ‘વેદ’ શબ્દનો અર્થ ધર્મગ્રંથના રૂપમાં થતો નથી. ‘વેદ’ એટલે જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા આવિષ્કૃત આધ્યાત્મિક સત્યોનો બહુમૂલ્ય સંગ્રહ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 7)

हिन्दू जाति ने अपना धर्म श्रुति—वेदों से प्राप्त किया है। उनकी धारणा है कि वेद अनादि और अनन्त हैं। … किन्तु वेदों का अर्थ कोई पुस्तक है ही नहीं। वेदों का अर्थ है, भिन्न भिन्न कालों में भिन्न भिन्न व्यक्तियों द्वारा आविष्कृत आध्यात्मिक सत्यों का संचित कोष। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 7)

আপ্তবাক্য বেদ হইতে হিন্দুগণ তাঁহাদের ধর্ম লাভ করিয়াছেন। তাঁহারা বেদসমূহকে অনাদি ও অনন্ত বলিয়া বিশ্বাস করেন। …’বেদ’ শব্দদ্বারা কোন পুস্তক-বিশেষ বুঝায় না। ভিন্ন ভিন্ন ব্যক্তি বিভিন্ন সময়ে যে আধ্যাত্মিক সত্যসমূহ আবিষ্কার করিয়া গিয়াছেন, বেদ সেই- সকলের সঞ্চিত ভাণ্ডারস্বরূপ। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 11)

వేదాలమూలంగా హిందువులు తమ మత ధర్మాన్ని పొందారు. వేదాలు ఆద్యంతరహితాలని వారు విశ్వసిస్తారు. వేదాలనటంలో ఏ గ్రంథాలు సూచితాలు కావు. వేదాలంటే విభిన్న వ్యక్తులచే విభిన్న సమయాల్లో కనుగొనబడిన ఆధ్యాత్మిక నియమ నిక్షేపమని అభిప్రాయం. (లేవండి మేల్కోనండి, Vol.1, Pg. 42)

Total Views: 272
Bookmark (0)