Just as the law of gravitation existed before its discovery, and would exist if all humanity forgot it, so is it with the laws that govern the spiritual world. The moral, ethical, and spiritual relations between soul and soul and between individual spirits and the Father of all spirits, were there before their discovery, and would remain even if we forgot them. (Complete Works of Swami Vivekananda, Vol. 1, Pg. 7)
જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ ત્યાર પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો, માત્ર એની જાણ ન હતી અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભૂલી જશે તોપણ એ અસ્તિત્વમાં રહેવાનો છે, તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિશે સમજવાનું છે. આત્મા અને આત્મા વચ્ચેના, તેમજ જીવ અને ઈશ્વર વચ્ચેના નૈતિક અને આધ્યાત્મિક સંબંધો, એ બધા શોધાયા ત્યાર પહેલાંના અસ્તિત્વમાં છે; અને આપણે કદાચ એ બધાને ભૂલી જઈએ તોપણ અસ્તિત્વમાં રહેવાના છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 1, Pg. 7)
जिस प्रकार गुरुत्वाकर्षण का सिद्धान्त मनुष्यों के पता लगने के पूर्व से ही अपना काम करता चला आया था और आज यदि मनुष्य-जाति उसे भूल भी जाय, तो भी वह नियम अपना काम करता ही रहेगा, ठीक वही बात आध्यात्मिक जगत् का शासन करनेवाले नियमों के सम्बन्ध में भी है। एक आत्मा का दूसरी आत्मा के साथ और जीवात्मा का आत्माओं के परम पिता के साथ जो नैतिक तथा आध्यात्मिक सम्बन्ध हैं, वे उनके आविष्कार के पूर्व भी थे, और हम यदि उन्हें भूल भी जायँ, तो भी बने रहेंगे। (विवेकानन्द साहित्य, Vol. 1, Pg. 8)
আবিষ্কৃত হইবার পূর্বেও মাধ্যাকর্ষণের নিয়মাবলী যেমন সর্বত্রই বিদ্যমান ছিল এবং সমুদয় মনুষ্য-সমাজ ভুলিয়া গেলেও যেমন ঐগুলি বিদ্যমান থাকিবে, আধ্যাত্মিক জগতের নিয়মাবলীও সেইরূপ। আত্মার সহিত আত্মার যে নৈতিক ও আধ্যাত্মিক সম্বন্ধ, প্রত্যেক জীবাত্মার সহিত সকলের পিতাস্বরূপ পরমাত্মার যে দিবা সম্বন্ধ, আবিষ্কৃত হইবার পূর্বেও সেগুলি ছিল এবং সকলে বিস্ম্রত হইয়া গেলেও এগুলি থাকিবে। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 1, Pg. 11)
గురుత్వాకర్షణ శక్తి (Law of gravitation force) నియమం అది కనుగొనబడకముందూ ఉన్నట్లే, మానవాళి దానిని మరచినా ఆ నియమం ఉండే రీతిలోనే లోకాన్ని నియంత్రించే ఆధ్యాత్మిక సత్యాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. జీవికి జీవికి; జీవికి పరమాత్మకు ఉన్న నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంబంధాలు లోకంచే కనుగొనబడడానికి పూర్వం కూడా ఉన్నాయి. మనం వాటిని మరచినా అవి నిలిచే ఉంటాయి. (లేవండి మేల్కోనండి, Vol. 1, Pg. 42)