I never read of any more beautiful conception of God than the following: “He is the Great Poet, the Ancient Poet; the whole universe is His poem, coming in verses and rhymes and rhythms, written in infinite bliss.” (Complete Works Of Swami Vivekananda, v. 2 pg. 149)
નીચેનાં વાક્યોમાં દર્શાવેલી છે તેવી ઈશ્વર વિશેની સુંદર કલ્પના મેં બીજે ક્યાંય વાંચી નથી. ‘તે એક મહાન કવિ છે, પ્રાચીન કવિ છે. આ સમગ્ર વિશ્વ પ્રાસબદ્ધ પંક્તિઓમાં અને અનંત આનંદથી લખાયેલું તેનું કાવ્ય છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૮૦)
Total Views: 243