In all organised religions, their founders, prophets, and messengers are declared to have gone into states of mind that were neither waking nor sleeping, in which they came face to face with a new series of facts relating to what is called the spiritual kingdom. They realised things there much more intensely than we realise facts around us in our waking state. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 60)
બધા સુવ્યવસ્થિત ધર્મોમાં તેમના સંસ્થાપકો, પયગંબરો અને સંદેશવાહકો મનની એવી અવસ્થામાં ગયેલા હોવાનું કહેવાય છે કે જે નથી જાગ્રત કે નથી સ્વપ્ન કે નથી સુષુપ્ત. આ અવસ્થામાં તેઓ આધ્યાત્મિક રાજ્યને લગતી હકીકતોની નવી જ પરંપરાનો સાક્ષાત્કાર કરે છે. આપણે આપણી જાગ્રત અવસ્થા દરમિયાન જે હકીકતો આપણી આજુબાજુ જોઈએ છીએ તેના કરતાં વધારે તીવ્રતાથી તે લોકો ત્યાંની ઘટનાઓ જુએ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૮૬)
सभी संघटित धर्मो में ऐसा माना जाता है कि उसके संस्थापक पैग़म्बरों एवं संदेशवाहकों ने मन की इन अवस्थाओं में प्रवेश किया था, और इनमें उन्हें एक ऐसी नवीन तथ्यमाला का साक्षात्कार हुआ, जो आध्यात्मिक जगत से सम्बद्ध है। उन अवस्थाओं में उन महापुरुषों को जो अनुभव हुए, वे हमारे जाग्रतावस्था के अनुभवों से कहीं अधिक ठोस साबित हुए ।
সকল সুপ্রতিষ্ঠিত ধর্মেই ঘোষিত হয় যে, তাহাদের প্রতিষ্ঠাতা – অবতারকল্প মহাপুরুষ বা ঈশদূতগণ মনের এমন সব উচ্চতর অবস্থায় উপনীত হইয়াছিলেন, যাহা নিদ্রা ও জাগরণ হইতে ভিন্ন এবং সেখানে তাহারা অধ্যাত্ম-জগৎ নামে পরিচিত এক অবস্থা-বিশেষের সহিত সম্বন্ধযুক্ত অভিনব সত্যসমূহ সাক্ষাৎ করিয়াছিলেন। আমরা জাগ্রদবস্থায় পারিপার্শ্বিক অবস্থাসমূহ যেভাবে অনুভব করি, তাঁহারা পূর্বোক্ত অবস্থায় পৌঁছিয়া সেগুলি আরও স্পষ্টতররূপে উপলব্ধি করেন ।