Ethics always says, “Not I, but thou.” Its motto is, “Not self, but non-self.” The vain ideas of individualism, to which man clings when he is trying to find that Infinite Power or that Infinite Pleasure through the senses, have to be given up—say the laws of ethics. You have to put yourself last, and others before you. … Thus, all codes of ethics are based upon this renunciation; destruction, not construction, of the individual on the material plane. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 62)

નીતિધર્મ હંમેશાં કહે છે : ‘પહેલો હું નહીં, પહેલો તું. તેનો મુદ્રાલેખ ‘સ્વાર્થ નહિ, પણ નિઃસ્વાર્થપણું છે.’ નીતિધર્મના નિયમો એવો આદેશ આપે છે કે જ્યારે માણસ અનંત શક્તિ કે અનંત આનંદ મેળવવા ઇન્દ્રિયો દ્વારા પ્રયત્ન કરે છે, ત્યારે વ્યક્તિત્વના જે વ્યર્થ વિચારોને પોતે વળગી રહે છે, તેમનો તેણે ત્યાગ કરવો પડશે. તમારે બીજાને આગળ કરવા પડશે અને તમારી જાતને છેલ્લે મૂકવી પડશે. … આમ નીતિધર્મના બધા જ નિયમો આ ત્યાગની ભાવના ઉપર રચાયેલા છે; નીતિધર્મનો આદર્શ છે ભૌતિક કક્ષાએ વ્યક્તિત્વનો વિનાશ, તેનો વિસ્તાર નહીં. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૮૮-૮૯)

नीतिशास्त्र सदा कहता है – ‘मैं नहीं, तू।’ इसका उद्देश्य है – ‘स्व नहीं, निःस्व:’ । इसका कहना है कि असीम सामर्थ्य अथवा असीम आनन्द को प्राप्त करने के क्रम में मनुष्य जिस निरर्थक व्यक्तित्व की धारणा से चिपटा रहता है, उसे छोड़ना पड़ेगा। तुमको दूसरों को आगे करना पड़ेगा और स्वयं को पीछे।… इस तरह नीतिशास्त्र का सम्पूर्ण विधान त्याग पर ही आधारित है। उसकी पहली माँग है कि भौतिक स्तर पर अपने व्यक्तित्व का हनन करो, निर्माण नहीं ।

‘নাহং নাহং, তুঁহু তুঁহু’ – ইহাই নীতিশাস্ত্রের চিরন্তন বাণী। নীতিশাস্ত্রের উপদেশ – ‘স্বার্থ নয়, পরার্থ’। নীতিশাস্ত্র বলে সেই অনন্ত শক্তি বা অনন্ত সুখকে ইন্দ্রিয়ের মধ্য দিয়া লাভ করিতে সচেষ্ট মানুষ নিজের স্বাতন্ত্র্য সম্বন্ধে একটা যে মিথ্যা ধারণা আঁকড়াইয়া থাকে, তাহা ত্যাগ 9 করিতেই হইবে। নিজেকে সর্বপশ্চাতে রাখিয়া অন্যকে প্রাধান্য দিতে হইবে। … সুতরাং সকল নীতিশাস্ত্রেই এই ত্যাগের জড়জগতে স্বার্থবিলোপের উপর প্রতিষ্ঠিত, স্বার্থরক্ষার উপর নয়।

Total Views: 247
Bookmark (0)
ClosePlease login