Society did not exist ages ago, possibly will not exist ages hence. Most probably it is one of the passing stages through which we are going towards a higher evolution, and any law that is derived from society alone cannot be eternal, cannot cover the whole ground of man’s nature. … But a morality, an ethical code, derived from religion and spirituality, has the whole of infinite man for its scope. It takes up the individual, but its relations are to the Infinite, and it takes up society also—because society is nothing but numbers of these individuals grouped together… (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 64)

યુગો પહેલાં સમાજ અસ્તિત્વમાં ન હતો; યુગો પછી પણ સમાજ અસ્તિત્વમાં કદાચ નહીં હોય. ઘણે ખરે અંશે, તે એક કામચલાઉ પગથિયું છે કે જેના દ્વારા આપણે વધુ ઉચ્ચ વિકાસ તરફ જઈએ છીએ; અને જે કોઈ નિયમ માત્ર સમાજમાંથી જ આવેલો હોય છે તે શાશ્વત હોઈ શકે નહીં, તેમ મનુષ્ય સ્વભાવનું સમગ્ર ક્ષેત્ર તે આવરી શકે નહીં. …. પરંતુ ધર્મ અને આધ્યાત્મિકતામાંથી આવેલ નીતિધર્મ તથા તેના નિયમોનું ક્ષેત્ર તો અનંત માનવતાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે. તેનો આરંભ થાય છે વ્યક્તિથી, પરંતુ તેના સંબંધો અનંતની સાથે છે; સાથે સાથે તે સમાજને પણ આવરી લે છે કારણ કે સમાજ એટલે આ અનેક વ્યક્તિઓના સમૂહ સિવાય બીજું કંઈ નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૦)

कभी ऐसा भी समय था जब समाज नहीं था, और ऐसा भी समय आयगा, जब यह नहीं रहेगा। यह तो शायद मनुष्य की प्रगति के में क्रम एक ऐसा स्थल है, जिससे होकर उसे विकास के उच्चतर स्तरों तक जाना है। और इस तरह कोई भी नियम जो मात्र समाज पर आधारित है, शाश्वत नहीं हो सकता, मानव-प्रकृति को पूर्णरूपेण आच्छादित नहीं कर सकता। … किन्तु धर्म तथा आध्यात्मिकता पर आधारित नीतिशास्त्र का क्षेत्र असीम मनुष्य है। वह व्यक्ति को लेता है, पर उसके संबंध असीम हैं। वह समाज को भी लेता है, क्योंकि समाज व्यक्तियों के समूह का ही नाम है…

বহুযুগ পূর্বে সমাজের অস্তিত্ব ছিল না, খুব সম্ভব বহুযুগ পরেও থাকিবে না। খুব সম্ভব উচ্চতর ক্রমবিকাশের দিকে অগ্রসর হইবার পথে এই সমাজ-ব্যবস্থা আমাদের অন্যতম সোপান। শুধু সমাজ-ব্যবস্থা হইতে গৃহীত কোন বিধিই চিরন্তন হইতে পারে না এবং সমগ্র মানব-প্রকৃতির পক্ষে পর্যাপ্ত হইতে পারে না। কিন্তু ধর্ম ও আধ্যাত্মিকতা হইতে উদ্ভূত চরিত্রনীতি ও নৈতিক বিধির কার্যক্ষেত্রে বা পরিধি সমষ্টি মানবের সমগ্র দিক্। ইহা ব্যষ্টির সম্পর্কে প্রযুক্ত হইলেও ইহার সম্পর্ক সমষ্টির সহিত। সমাজও ইহার অন্তর্ভুক্ত, কারণ সমাজ তো ব্যষ্টিনিচয়ের সমষ্টি ছাড়া আর কিছুই নয়।

Total Views: 238
Bookmark (0)
ClosePlease login