It is good and very grand to conquer external nature, but grander still to conquer our internal nature. It is grand and good to know the laws that govern the stars and planets; it is infinitely grander and better to know the laws that govern the passions, the feelings, the will, of mankind. This conquering of the inner man, understanding the secrets of the subtle workings that are within the human mind, and knowing its wonderful secrets, belong entirely to religion. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 65)

બાહ્ય પ્રકૃતિને જીતવી એ સારું અને મહત્ત્વપૂર્ણ છે; પરંતુ આંતર પ્રકૃતિને જીતવી એ એથી પણ વધુ સારું અને વધુ મહત્ત્વપૂર્ણ છે; ગ્રહો અને તારાઓનું સંચાલન કરતા નિયમોનું જ્ઞાન હોવું એ મહત્ત્વપૂર્ણ અને સારું છે; પરંતુ માનવજાતની ઇચ્છાઓ, લાગણીઓ અને આવેશોને કાબૂમાં રાખતા નિયમોનું જ્ઞાન હોવું તે અનંતગણું સારું અને મહત્ત્વપૂર્ણ છે. આ અંદરના માનવીને જીતવાનું, માનવ મનમાં અટપટી રીતે ચાલતી ક્રિયાઓનાં રહસ્યો સમજવાનું અને તેનાં અદ્ભુત રહસ્યો ઉકેલવાનું કામ માત્ર ધર્મનું જ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૧)

बाह्य प्रकृति को जीत लेना कितना अच्छा है, कितना भव्य है। पर उससे असंख्य गुना अच्छा और भव्य है अभ्यंतर प्रकृति पर विजय पाना। ग्रहों और नक्षत्रों का नियंत्रण करनेवाले नियमों को जान लेना बहुत अच्छा और गरिमामय है; उससे अनंत गुना अच्छा और भव्य है, उन नियमों को जानना, जिनसे मनुष्य के मनोवेग, भावनाएँ और इच्छाएँ नियंत्रित होती हैं। इस आंतरिक मनुष्य पर विजय पाना, मानव-मन की जटिल सूक्ष्म क्रियाओं के रहस्य को समझना, पूर्णतया धर्म के अंतर्गत आता है।

বহিঃপ্রকৃতিকে জয় করা খুবই ভাল ও বড় কথা, কিন্তু অন্তঃপ্রকৃতিকে জয় করা আরও মহত্তর। যে-সকল নিয়মানুসারে গ্রহ-নক্ষত্রগুলি পরিচালিত হয়, সেগুলি জানা উত্তম, কিন্তু যে-সকল নিয়মানুসারে ও মানুষের কামনা, মনোবৃত্তি ও ইচ্ছা নিয়ন্ত্রিত হয়, সেগুলি জানা অনন্তগুণে মহত্তর ও উৎকৃষ্ট। অন্তর্মানবের এই জয়, মানব-মনের যে-সকল সূক্ষ্ম ক্রিয়া-শক্তি কাজ করিতেছে, সেগুলির রহস্য জানা সবই সম্পূর্ণরূপে ধর্মের অন্তর্গত।

Total Views: 245
Bookmark (0)