…in every society there is a section whose pleasures are not in the senses, but beyond, and who now and then catch glimpses of something higher than matter and struggle to reach it. And if we read the history of nations between the lines, we shall always find that the rise of a nation comes with an increase in the number of such men; and the fall begins when this pursuit after the Infinite, however vain Utilitarians may call it, has ceased. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 65)

…દરેક સમાજમાં એક ભાગ એવો પણ હોય છે કે જેનો આનંદ ઇન્દ્રિયોના વિષયોમાં નહીં પણ તેનાથી પર એવી બાબતોમાં હોય છે. અવારનવાર તેમને ભૌતિક કરતાં કોઈક ઉચ્ચ બાબતની ઝાંખી થાય છે, તેને પહોંચવાનો તેઓ પ્રયાસ કરે છે. જો આપણે દુનિયાની પ્રજાઓનો ઈતિહાસ બરોબર રીતે વાંચીશું તો હંમેશાં એવું દેખાશે કે જ્યારે કોઈ દેશમાં આવા લોકોની સંખ્યા વધે છે, ત્યારે જ તે પ્રજાની ઉન્નતિ થાય છે; અને ઉપયોગિતાવાદીઓ અનંતની આ શોધને ભલે ગમે તેટલી વ્યર્થ ગણે તો પણ જ્યારે તે અટકી પડે છે, ત્યારે તે પ્રજાનું અધઃપતન શરૂ થાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૧-૯૨)

… हर समाज में कुछ ऐसे लोग मिलते ही हैं, जिन्हें इन्द्रियविषयक वस्तुओं में कोई आनंद नहीं मिलता। वे इनसे ऊपर उठना चाहते हैं और यदा-कदा सूक्ष्मतर तत्त्वों की झाँकी पाकर उन्हें ही पाने के लिए सदा तत्पर रहते हैं। और जब हम विश्व-इतिहास का मनन करते हैं, तो पाते हैं की जब जब किसी राष्ट्र में ऐसे लोगों की संख्या में वृद्धि हुई है, तब तब उस राष्ट्र का अभ्युदय हुआ है; तथा भूमा या असीम की खोज – उसे उपयोगितावादी कितनी अर्थहीन कहें – समाप्त हो जाती है, तो उस राष्ट्र का पतन होने लगता है।

…প্রত্যেক সমাজে একশ্রেণীর লোক আছেন, যাঁহাদের আনন্দ – ইন্দ্রিয়গ্রাহ্য বস্তুর মধ্যে নাই, অতীন্দ্রিয় রাজ্যে, তাঁহারা মাঝে মাঝে জড়বস্তু 9 অপেক্ষা উচ্চতর কিছুর আভাস পাইয়া থাকেন এবং উহা পাইবার জন্য সচেষ্ট হন। বিভিন্ন জাতির ইতিহাস পুঙ্খানুপুঙ্খভাবে পাঠ করিলে আমরা সর্বদা দেখিতে পাইব যে, এরূপ সূক্ষ্মদর্শী লোকের সংখ্যা বৃদ্ধি পাওয়ার সঙ্গে সঙ্গে জাতির উন্নতি হয় এবং অনন্তের অনুসন্ধান বন্ধ হইলে তাহার পতন আরম্ভ হয়, হিতবাদীরা এই অনুসন্ধানকে যতই বৃথা বলুক না কেন।

Total Views: 261
Bookmark (0)