…the mainspring of the strength of every race lies in its spirituality, and the death of that race begins the day that spirituality wanes and materialism gains ground. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 65)

…દરેક પ્રજાની તાકાતનું મૂળ તે તે પ્રજાની આધ્યાત્મિકતામાં રહેલું છે; અને જે દિવસથી તે પ્રજામાંથી આધ્યાત્મિકતા તરફનું વલણ ઓછું થાય છે અને ભૌતિકવાદ જોર પકડે છે,તે દિવસથી તે પ્રજાના મૃત્યુની શરૂઆત થાય છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૨)

… आध्यात्मिकता ही किसी भी जाति की शक्ति का प्रधान स्रोत है। जिस दिन से इसका हास और भौतिकता का उत्थान होने लगता हैं, उसी दिन से उस राष्ट्र की मृत्यु प्रारम्भ हो जाती है।

…প্রত্যেক জাতির শক্তির মূল উৎস হইতেছে তাহার আধ্যাত্মিকতা, এবং যখনই ঐ জাতির ধর্ম ক্ষীণ হয় এবং জড়বাদ আসিয়া তাহার স্থান অধিকার করে, তখনই সেই জাতির ধ্বংস আরম্ভ হয়।

Total Views: 231
Bookmark (0)