Religion must be studied on a broader basis than formerly. All narrow, limited, fighting ideas of religion have to go. All sect ideas and tribal or national ideas of religion must be given up. That each tribe or nation should have its own particular God and think that every other is wrong is a superstition that should belong to the past. All such ideas must be abandoned. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 67)

અગાઉના કરતાં આજે ધર્મનો અભ્યાસ વધારે વિસ્તૃતપણે થવો જોઈએ. ધર્મના સઘળા સંકુચિત, મર્યાદિત અને ઝઘડો પેદા કરનારા વિચારો જવા જ જોઈએ; ધર્મના બધા સાંપ્રદાયિક વિચારોનો, જાતિ અંગેના કે રાષ્ટ્ર અંગેના વિચારોનો ત્યાગ કરવો જોઈએ. જો દરેક જાતિ કે પ્રજાને પોતાનો વિશિષ્ટ ઈશ્વર હોવો જોઈએ અને બીજા બધા ખોટા છે એમ તેણે માનવું જોઈએ, – તો તે એક વહેમ છે; તે ભૂતકાળની વસ્તુ બની જવો જોઈએ. આવા બધા વિચારોને તિલાંજલિ આપવી જોઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૩)

धर्म का अध्ययन अब पहले की अपेक्षा अधिक व्यापक आधार पर होना चाहिए। धर्म संबंधी सभी संकीर्ण, सीमित, युद्धरत धारणाओं को नष्ट होना चाहिए। संप्रदाय, जाति या राष्ट्र की भावना पर आधारित सारे धर्मों का परित्याग करना होगा। हर जाति या राष्ट्र का अपना अपना अलग ईश्वर मानना और दूसरों को भ्रांत कहना, एक अंधविश्वास है, उसे अतीत की वस्तु हो जाना चाहिए । ऐसे सारे विचारों से मुक्ति पाना होगा ।

পূর্বাপেক্ষা উদার ভিত্তিতে ধর্মের অনুশীলন আবশ্যাক। সর্বপ্রকার সঙ্কীর্ণ, অনুদার ও বিবদমান ধর্মভাব দূর করিতে হইবে। সকল সাম্প্রদায়িক, স্বজাতীয় বা স্বগোত্রীয় ভাব পরিত্যাগ করিতে হইবে। প্রত্যেক জাতি ও গোষ্ঠীর নিজস্ব ঈশ্বর থাকিবেন এবং অপর সকলের ঈশ্বর মিথ্যা এই-জাতিয় ধারণা কুসংস্কার, এগুলি অতিতের গর্ভেই বিলিন হওয়া উচিত। এই ধরনের ধারণাগুলি অবশ্য বর্জনীয়।

Total Views: 229
Bookmark (0)