The Personal idea of God or the Impersonal, the Infinite, Moral Law, or the Ideal Man—these all have to come under the definition of religion. And when religions have become thus broadened, their power for good will have increased a hundredfold. Religions, having tremendous power in them, have often done more injury to the world than good, simply on account of their narrowness and limitations. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 67)

ઈશ્વરનો વ્યક્તિ તરીકેનો વિચાર અથવા વ્યક્તિત્વથી પર અનંત તત્ત્વ, નીતિધર્મ કે આદર્શ માનવ – આ બધાંને ધર્મની વ્યાખ્યામાં આવવું જ પડે છે અને ધર્મો જ્યારે આ પ્રમાણે ઉદાર બનશે ત્યારે તેમની કલ્યાણ કરવાની શક્તિ હજારગણી વધી ગઈ હશે. ધર્મોમાં પ્રચંડ શક્તિ હોવા છતાં માત્ર સંકુચિતતા અને મર્યાદાઓને લીધે જ, તેમણે ઘણીવાર દુનિયાનું ભલું કરવા કરતાં નુકસાન વધારે કર્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૨૯૪)

ईश्वर सम्बन्धी सभी सिद्धान्त-सगुण, निर्गुण, अनंत, नैतिक नियम अथवा आदर्श मानव-धर्म की परिभाषा के अंतर्गत आने चाहिए। और जब धर्म इतने उदार बन जायँगे, तब उनकी कल्याणकारिणी शक्ति सौगुनी अधिक हो जायगी। धर्मों में अद्भुत शक्ति है; पर केवल इनकी संकीर्णताओं के कारण अक्सर इनसे कल्याण की अपेक्षा अधिक हानि ही हुई है।

ভগবানের সাকার বা নিরাকার রূপ, অসীম সত্তা, নীতিবাদ অথবা আদর্শ মনুষ্য প্রভৃতি যত কিছু মতবাদ আছে, সবই ধর্মের অন্তর্ভুক্ত হওয়া চাই। সকল ধর্ম যখন এইভাবে উদারতা লাভ করিবে, তখন তাহাদের হিতকারিনী শক্তিও শতগুনে বৃদ্ধি পাইবে। ধর্মসমূহের মধ্যে অতি প্রচন্ড শক্তি নিহিত থাকিলেও ঐগুলি শুধু সঙ্কীর্ণতা ও অনুদারতার জন্যই মঙ্গল অপেক্ষা অমঙ্গল অধিক করিয়াছে।

Total Views: 243
Bookmark (0)