when people cease to think of the past or future, when they give up the idea of body, because the body comes and goes and is limited, then they have risen to a higher ideal. The body is not the Real Man, neither is the mind, for the mind waxes and wanes. It is the Spirit beyond, which alone can live for ever. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 79)

जब मनुष्य भूत और भविष्य की चिन्ता का-उसका क्या होगा, इस चिन्ता का-त्याग कर देता है, जब वह देह को सीमाबद्ध और इसलिए उत्पत्ति-विनाशशील जानकर देहाभिमान का त्याग कर देता है, तब वह एक उच्चतर आदर्श में पहुँच जाता है। देह भी आत्मा नहीं और मन भी आत्मा नहीं; क्योंकि इन दोनों में ह्रास और वृद्धि होती है। ज’ड जगत् से अतीत आत्मा ही अनन्त काल तक रह सकती है।

…જ્યારે લોકો ભૂતકાળ તેમજ ભવિષ્યકાળનો વિચાર કરતા બંધ થાય, જ્યારે શરીરનો ખ્યાલ છોડી દે—કારણ કે શરીર તો આવે છે અને જાય છે અને મર્યાદિત છે—ત્યારે તેઓ વધારે ઉચ્ચ આદર્શને પહોંચે છે. શરીર સાચો માનવ નથી, તે જ પ્રમાણે મન પણ તે નથી, કારણ કે મનનો પણ સંકોચ અને વિકાસ થયા જ કરે છે. માત્ર આ બધાથી પર જે આત્મા છે, તે જ કાયમને માટે રહી શકે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૩૦૫)

যখন মানুষ অতীত-ভবিষ্যতের চিন্তা ত্যাগ করিতে পারে, যখন সে দেহকে সীমাবদ্ধ সুতরাং উৎপত্তি-বিনাশশীল জানিয়া দেহাভিমান ত্যাগ করিতে পারে, তখনই সে এক উচ্চতর অবস্থায় উপনীত হয়। দেহ আত্মা নয়, মনও আত্মা নয়, কারণ উহাদের হ্রাসবৃদ্ধি আছে। জড় জগতের অতীত আত্মাই অনন্তকাল ধরিয়া থাকিতে পারেন।

Total Views: 195
Bookmark (0)