That is the Truth; the infinite strength of the world is yours. Drive out the superstition that has covered your minds. Let us be brave. Know the Truth and practise the Truth. The goal may be distant, but awake, arise, and stop not till the goal is reached. (Complete Works of Swami Vivekananda, v. 2 pg. 87)

સત્ય તે છે, જગતનું અનંત બળ તમારું છે. તમારા મનને જે વહેમોએ ઢાંકી દીધું છે તેને હાંકી કાઢો. આપણે બહાદુર બનીએ. સત્ય જાણો અને સત્યને આચરણમાં મૂકો. ભલે ધ્યેય દૂર હોય પણ જાગો, ઊઠો અને જયાં સુધી ધ્યેયે ન પહોંચાય ત્યાં સુધી અટકો નહિ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૨ પૃ. ૩૧૪)

यही सत्य है- जगत् की अनन्त शक्ति तुम्हारे भीतर है। जो कुसंस्कार तुम्हारे मन को ढके हुए हैं, उन्हें भगा दो। साहसी बनो। सत्य को जानो और उसे जीवन में परिणत करो। चरम लक्ष्य भले ही बहुत दूर हो, पर उठो, जागो, जब तक ध्येय तक न पहुँचो, तब तक मत रुको ।

ইহাই সত্য…জগতের অনন্ত শক্তি তোমার ভিতরে৷ যে কুসংস্কার তোমার মনকে আবৃত রাখিয়াছে, তাহা দূর করিয়া দাও। সাহসী হও। সত্যকে জানিয়া তাহা জীবনে পরিণত কর। চরম লক্ষ্য অনেক দূর হইতে পারে, কিন্তু ‘উত্তিষ্ঠত জাগ্রত প্রাপ্য বরান্ নিবোধত৷’

Total Views: 404
Bookmark (0)