“Why can’t we know…secret of the universe?” … “Because we talk in vain, and because we are satisfied with the things of the senses, and because we are running after desires; therefore, we, as it were, cover the Reality with a mist.” (Complete Works of Swami Vivekananda, Vol. 2, Pg. 88)

‘આપણે…વિશ્વનું રહસ્ય કેમ ન જાણી શકીએ?’ … ‘એનું કારણ એ છે કે આપણે વ્યર્થ વાતો કર્યા કરીએ છીએ. ઇન્દ્રિયોના વિષયોથી સંતોષ પામીએ છીએ અને વાસનાઓની પાછળ દોડીએ છીએ. તેથી જાણે કે આપણે વાસ્તવિકતાને ધુમ્મસના આવરણથી ઢાંકી દઈએ છીએ.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 2, Pg. 330)

…’हम जगत् के इस रहस्य को क्यों नहीं जान पाते?’ … ‘हम सब थोथी बकवास करते हैं, इन्द्रिय-सुख से ही सन्तुष्ट हैं और वासनाओं के पीछे दौड़ते रहते हैं, इसलिए इस सत्य को हमने मानो कुहरे से ढक रखा है।’ (विवेकानन्द साहित्य, Vol. 2, Pg. 43)

…‘আমরা জগতের গুপ্ত রহস্য জানিতে পারি না কেন? … আমরা জল্পক, ইন্দ্রিয়সমূখে পরিতৃপ্ত ও বাসনাপর বলিয়া এই সত্যকে নীহারাবৃত করিয়া রাখিয়াছি… (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 2, Pg. 1)

Total Views: 266
Bookmark (0)
ClosePlease login