Buddha was born…as the saviour of mankind, but he forgot himself in the luxuries of his palace. Some angels came and sang a song to rouse him. And the burden of the whole song is that we are floating down the river of life which is continually changing with no stop and no rest. So are our lives, going on and on without knowing any rest.

…बुद्ध ने मनुष्य-जाति के परित्राता के रूप में जन्म लिया, किन्तु जब राजप्रासाद की विलासिता में वे अपने को भूल गये, तब उनको जगाने के लिए देवदूतों ने एक गीत गाया, जिसका मर्मार्थ इस प्रकार है— ‘हम एक प्रवाह में बहते चले जा रहे है, हम अविरत रूप से परिवर्तित हो रहे हैं— कहीं निवृत्ति नहीं है, कहीं विराम नहीं है।’

બુદ્ધ માનવજાતના તારણહાર તરીકે જન્મ્યા હતા પણ તે મહેલના આમોદપ્રમોદમાં પોતાની જાતને ભૂલી ગયા. કેટલાક દેવદૂતો આવ્યા, તેમણે તેમને જાગ્રત કરવા માટે ગીત ગાયું. એ આખા ગીતનો ભાવાર્થ એવો છે કે સતત બદલાયા કરતા આ જીવનપ્રવાહમાં આપણે અટક્યા વિના અને આરામ વગર સતત તણાયે જઈએ છીએ.

…বুদ্ধদেব মানবের পরিত্রাতারূপে জন্মগ্রহণ করেন, কিন্তু, রাজবাটীর বিলাসিতায় আত্মবিস্মৃত হওয়ায় তাঁহাকে প্রবুদ্ধ করিবার জন্য দেবকন্যাগণ একটি সঙ্গীত গাহিয়াছিল। সে সঙ্গীতের মর্মার্থ এই: ‘আমরা স্রোতে ভাসিয়া যাইতেছি, অবিরত পরিবর্তিত হইতেছি—নিবৃত্তি নাই, বিরাম নাই।’

బుద్ధుడు మానవకోటిని ఉద్ధరించడానికి జన్మించాడు. కాని రాజభోగాలలో మునిగి, తన్నుతానే మరచిపోయాడు. ఆయనను మేల్కొల్పడానికై దేవదూతలు వచ్చి ఒక పాటను పాడారు. ఆ పాటలోని సారాంశమిది: “మనం ఈ జీవిత నదీ ప్రవాహంలో పడి తేలియాడుతూ పోతున్నాం. నది నిరంతర పరిణామం పొందుతోంది. దానికి విరామం లేదు, విశ్రాంతి లేదు. అట్లే మన జీవితాలుకూడ నిరామం, విశ్రాంతి లేకుండా సాగిపోతూనే ఉంటాయి.

 

Total Views: 368
Bookmark (0)