Death is the end of everything. Death is the end of life, of beauty, of wealth, of power, of virtue too. Saints die and sinners die, kings die and beggars die. They are all going to death, and yet this tremendous clinging on to life exists. Somehow, we do not know why, we cling to life; we cannot give it up. And this is Maya. (Complete Works of Swami Vivekananda, Vol. 2, Pg. 93)

મૃત્યુ એ વસ્તુ માત્રનો અંત છે. જિંદગીનો, સૌંદર્યનો, સંપત્તિનો, સત્તાનો, અને સદ્‌ગુણોનો પણ, બધાનો અંત મૃત્યુ છે. સંતપુરુષો મરે છે અને પાપીઓ પણ મરે છે, રાજાઓ મરે છે અને ભીખારીઓ પણ મરે છે. બધા મૃત્યુ તરફ જઈ રહ્યા છે અને છતાં બધામાં જીવનને વળગી રહેવાની આ તીવ્ર લાલસા છે. કોણ જાણે કેમ, આપણને ખબર નથી કે શા માટે આપણે જીવનને વળગી રહીએ છીએ; આપણે તેને છોડી શકતા નથી. અને આ જ છે માયા. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, Vol. 2, Pg. 335)

मृत्यु ही सबका लक्ष्य है। यह जीवन का लक्ष्य है, सौन्दर्य का लक्ष्य है, ऐश्वर्य का लक्ष्य है, शक्ति का लक्ष्य है, और तो और, धर्म का भी लक्ष्य है। साधु और पापी दोनों मरते हैं, राजा और भिक्षुक दोनों मरते हैं—सभी मृत्यु को प्राप्त होते हैं। फिर भी जीवन के प्रति यह प्रबल आसक्ति विद्यमान है। हम क्यों इस जीवन से आसक्त हैं? क्यों हम इसका परित्याग नहीं कर पाते? यह हम नहीं जानते। और यही माया है। (विवेकानन्द साहित्य, Vol. 2, Pg. 47)

মৃত্যুই সকলের লক্ষ্য। মৃত্যু জীবনের লক্ষ্য, সৌন্দর্যের লক্ষ্য, ঐশ্বর্যের লক্ষ্য, শক্তির লক্ষ্য, এমন কি ধর্মেরও লক্ষ্য। সাধু ও পাপী মরিতেছে, রাজা ও ভিক্ষুক মরিতেছে—সকলেই মৃত্যুর পথে ধাবমান। তথাপি জীবনের প্রতি এই বিষম আসক্তি! জানি না, কেন আমরা এ জীবনের প্রতি আসক্ত, কেন ইহা পরিত্যাগ করিতে পারি না! ইহাই মায়া। (স্বামী বিবেকানন্দের বাণী ও রচনা, Vol. 2, Pg. 5)

మరణమే అన్నిటికీ అంతం. జీవితానికి, సౌందర్యానికి, సంపదకు, అధికారపదవికి అన్నిటికి – సౌశీల్యానికికూడ, – మరణమే అంతం. పుణ్య పురుషులు, పాపపురుషులు, ప్రభువులు, బిచ్చగాండ్రు అందరూ మరణించ వలసినవారే. సర్వమూ పయనించేది మరణం వైపునకే. కానీ, ప్రాణాలపై ఇంత తీపి!!! ఎట్లో, జీవాన్ని అంటిపట్టుకొని వుంటాం. ఎందుకో మనకే తెలీదు. ఆ పట్టువదలడం మనకు అసాధ్యం. ఇది మాయ. (లేవండి మేల్కోనండి, Vol. 4, Pg. 33)

Total Views: 451
Bookmark (0)