We are all after the Golden Fleece. Every one of us thinks that this will be his. Every reasonable man sees that his chance is, perhaps, one in twenty million, yet everyone struggles for it. And this is Maya.”
हम सभी कल्पित सुवर्ण लोम की खोज में दौड़ते रहते हैं। सभी सोचते हैं कि वह हमें ही मिलेगा; किन्तु उनमें से कितने मनुष्य इस संसार में जीवित हैं? प्रत्येक विचारशील व्यक्ति देखता है कि इस सुवर्ण लोम को प्राप्त करने की उसकी दो करोड़ में एक से अधिक सम्भावना नहीं है; तथापि प्रत्येक मनुष्य उसके लिए कठोर संघर्ष करता है। बस यही माया है।
આપણે બધા સુવર્ણમૃગની પાછળ પડેલા છીએ. આપણામાંનો દરેકેદરેક એમ માને છે કે, એ મૃગ પોતાને જ મળવાનો છે. દરેક બુદ્ધિમાન મનુષ્ય સમજતો હોય છે કે કરોડોમાંથી કદાચ એક જ તક તેની છે અને છતાં દરેકેદરેક તેને માટે મથે છે. આનું નામ માયા.
আমরা সকলেই কল্পিত সুবর্ণলোমের অন্বেষণে ছুটিয়া চলিয়াছি, প্রত্যেকের মনে হয়, আমিই ইহা পাইব; জ্ঞানবান ব্যক্তিমাত্রেই বুঝিতে পারেন, এই সুবর্ণলোমলাভের সম্ভাবনা তাঁহার হয়তো বিশ লক্ষের মধ্যে এক। তথাপি প্রত্যেকেই উহার জন্য কঠোর চেষ্টা করেন। ইহাই মায়া।
బంగారు ఉన్ని “ని సాధించి తేవడానికి మన మందరం ప్రయత్న స్తున్నాం. అది తనకు లభిస్తుందని ప్రతివాడి ఆశ. ఆ ఆశ ఈడేరడం, ఏ రెండు కోట్లకో ఒక్కవంతు మాత్రమే అని బుద్ధిమంతుడగు ప్రతివాడికి తెలుసు. కానీ, ప్రతివాడూ, దానికోసం ప్రయత్నిస్తాడు. ఇది మాయ.