Death is stalking day and night over this earth of ours, but at the same time we think we shall live eternally. A question was once asked of King Yudhisthira, “What is the most wonderful thing on this earth?” And the king replied, “Every day people are dying around us, and yet men think they will never die.” And this is Maya.
इस संसार में मृत्यु रात-दिन गर्व से मस्तक ऊँचा किये घूम रही है; पर साथ ही हम सोचते हैं कि हम सदा जीवित रहेंगे। किसी समय राजा युधिष्ठिर से यह प्रश्न पूछा गया था, “इस पृथ्वी पर सबसे आश्चर्य की बात क्या है?” राजा ने उत्तर दिया, “हमारे चारों ओर प्रतिदिन लोग मर रहे हैं, फिर भी जो जीवित हैं, वे समझते हैं कि वे कभी मरेंगे ही नहीं।” बस, यही माया है।
આ દુનિયા ઉપર મૃત્યુ ચોવીસે કલાક આપણી પાછળ પાછળ ભમતું હોય છે, છતાં આપણે માનીએ છીએ કે આપણે અહીં કાયમ રહેવાના છીએ. રાજા યુધિષ્ઠિરને એકવાર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ‘આ દુનિયામાં સૌથી વધુ વિસ્મયકારક કઈ બાબત છે?’ રાજાએ જવાબ આપ્યો ‘આપણી આજુબાજુ રોજરોજ માણસો મરતાં હોય છે, છતાં લોકો માને છે કે પોતે કદી મરવાના નથી.’ આનું નામ માયા.
ইহসংসারে মৃত্যু দিবারাত্র সগর্বে বিচরণ করিতেছে; অথচ আমাদের বিশ্বাস– আমরা চিরকাল জীবিত থাকিব। কোন সময়ে রাজা যুধিষ্ঠিরকে জিজ্ঞাসা করা হয়ঃ এই পৃথিবীতে সর্বাপেক্ষা আশ্চর্য কি? রাজা উত্তর দিয়াছিলেন, ‘প্রত্যহই চারিদিকে মানুষ মরিতেছে, অবশিষ্ট মানুষ মনে করে, তাহারা কখনই মরিবে না।’ ইহাই মায়া।
మృత్యుదేవత మన భూలోకంలో రాత్రింబగళ్లు, వికటతాండవం ఆడుతోంది. కాని ఎప్పటికి బ్రతికి ఉంటామనే మనం నమ్ముకొని వుంటాం. “లోకంలో అత్యంత విచిత్రమైన విషయమేది?” అని ధర్మరాజును ప్రశ్నిస్తే “ప్రతి దినము జనులు మన చుట్టూ మరణిస్తున్నారు. కాని తాము మరణించ మని, మిగిలినవాళ్లు అనుకుంటారు” అని ఆయన బదులు చెప్పాడు. ఇది మాయ.