In ancient and in modern times, seeds of great truth and power have been cast abroad by the advancing tides of national life; but mark you, my friends, it has been always with the blast of war trumpets and with the march of embattled cohorts. Each idea had to be soaked in a deluge of blood… but India has for thousands of years peacefully existed. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 105-6)

પ્રાચીન તેમજ અર્વાચીન કાળમાં રાષ્ટ્રીય જીવનની આગળ ધસમસતા જુવાળ દ્વારા મહાન સત્ય અને શક્તિનાં બીજ બહાર વવાઈ ચૂક્યાં છે. પરંતુ મારા મિત્રો ! તમે યાદ રાખજો કે એ બધું હંમેશાં યુદ્ધના રણશીંગાના તુમુલ શબ્દ અને લશ્કરનાં ધાડાંઓની કૂચ વડે જ હાંસલ કરવામાં આવ્યું છે. દરેક વિચારને લોહીના ધોધ વડે નવડાવવો પડ્યો હતો… પરંતુ ભારત તો હજારો વર્ષ સુધી શાંતિથી જીવી રહ્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૫)

Total Views: 119
Bookmark (0)