Let the Persian or the Greek, the Roman, the Arab, or the Englishman march his battalions, conquer the world, and link the different nations together, and the philosophy and spirituality of India is ever ready to flow along the new – made channels into the veins of the nations of the world. The Hindu’s calm brain must pour out its own quota to give to the sum total of human progress. India’s gift to the world is the light spiritual. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 109)

ઈરાનીઓ કે ગ્રીકો, રોમનો, આરબો કે અંગ્રેજો, સહુ લશ્કરી પલટનોને કૂચકદમ કરતી જગત પર ભલે મોકલે, ભલે સમગ્ર જગતને જીતે અને જુદી જુદી પ્રજાઓને સાંકળી લે; ભારતનું તત્ત્વદર્શન અને આધ્યાત્મિકતા તો નવી બનાવેલી નીકો વાટે દુનિયાની પ્રજાઓની નસોમાં વહેવા માટે સદાય તત્પર છે. સમગ્ર માનવસમાજના વિકાસમાં હિંદુના શાંત મગજે પોતાનો ફાળો આપવો જ જોઈએ. જગતને માટે ભારતનું દાન છે આધ્યાત્મિક પ્રકાશ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૮)

Total Views: 150
Bookmark (0)
ClosePlease login