Slow and silent, as the gentle dew that falls in the morning, unseen and unheard yet producing a most tremendous result, has been the work of the calm, patient, all – suffering spiritual race [India] upon the world of thought. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 110)
જેમ ઉષઃકાળની ઝાકળ ધીમે અદૃષ્ટ રીતે નીરવપણે પડતી હોવા છતાં અતિ જબરદસ્ત પરિણામ લાવે છે, તેમ જ વિચારના વિશ્વ પર આ શાંત, ધૈર્યવાન, સર્વસહિષ્ણુ, આધ્યાત્મિક પ્રજાનું (ભારતનું) કાર્ય ધીમે ધીમે અને નીરવપણે થયા જ કર્યું છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૯-૧૦)
Total Views: 247