Today, under the blasting light of modern science, when old and apparently strong and invulnerable beliefs have been shattered to their very foundations… when religion in the West is only in the hands of the ignorant… here comes to the fore the philosophy of India, which displays the highest religious aspirations of the Indian mind, where the grandest philosophical facts have been the practical spirituality of the people. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 110)

આજે આંખના પડળને તોડીને તેને આંજી નાખે એવા આધુનિક વિજ્ઞાનના પ્રકાશને બળે, જ્યારે પુરાણી અને ઉપર ઉપરથી મજબૂત તથા અભેદ્ય મનાતી માન્યતાઓને હચમચાવી પાયામાંથી ખોદી નાખવામાં આવી છે… જ્યારે પશ્ચિમમાં ધર્મ કેવળ અજ્ઞાનીઓના હાથમાં જ જઈ પડ્યો છે… ત્યારે ભારતીય તત્ત્વજ્ઞાન આગળ આવે છે. આ તત્ત્વજ્ઞાન ભારતીય માનસની સર્વોચ્ચ આધ્યાત્મિક આકાંક્ષાઓને પ્રદર્શિત કરે છે; અહીં ભવ્યમાં ભવ્ય દાર્શનિક હકીકતો લોકો માટે રોજબરોજની આધ્યાત્મિકતા બની ગઈ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૦)

Total Views: 235
Bookmark (0)