We know that in our books a clear distinction is made between two sets of truths. The one set is that which abides for ever, being built upon the nature of man, the nature of the soul, the soul’s relation to God, the nature of God, perfection, and so on; there are also the principles of cosmology, of the infinitude of creation, or more correctly speaking—projection, the wonderful law of cyclical procession, and so on—these are the eternal principles founded upon the universal laws in nature. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 111)

આપણે જાણીએ છીએ કે આપણા ગ્રંથોમાં બે પ્રકારનાં સત્યો વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવામાં આવ્યો છે. એક પ્રકાર એવો છે કે જે શાશ્વત છે, કારણ કે તે મનુષ્યની પ્રકૃતિ, આત્માનું સ્વરૂપ, જીવાત્માનો ઈશ્વર સાથેનો સંબંધ, ઈશ્વરનું સ્વરૂપ, પૂર્ણતા વગેરે તત્ત્વો ઉપર બંધાયેલો છે; તેમ વળી બ્રહ્માંડ વિશેના નિયમો, સૃષ્ટિની અનંતતાનો નિયમ અથવા વધુ સાચી રીતે કહીએ તો પ્રક્ષેપની અનંતતાનો નિયમ, કલ્પની ચક્રાકાર ગતિનો અદ્ભુત નિયમ અને એવા બધા સનાતન નિયમો છે કે જે પ્રકૃતિમાંના વિશ્વવ્યાપક સિદ્ધાંતો પર આધારિત છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૧)

Total Views: 256
Bookmark (0)
ClosePlease login