You may be a dualist, and I may be a monist. You may believe that you are the eternal servant of God, and I may declare that I am one with God Himself—सोऽहम्; yet both of us are good Hindus. How is that possible? Read then एकं सत् विप्रा बहुधा वदन्ति—That which exists is One; sages call It by various names. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 113.)

તમે દ્વૈતવાદી હોઈ શકો અને હું અદ્વૈતવાદી હોઉં; તમે એમ માનતા હો કે ‘હું ઈશ્વરનો નિત્ય દાસ છું’ – અને હું એમ જાહેર કરું કે ‘હું ઈશ્વર સાથે એક છું – सोऽहम्,’ છતાં આપણે બન્ને સારા હિંદુઓ હોઈએ. એ કેવી રીતે શકય છે ? વાંચો ત્યારે एकं सत् विप्रा बहुधा वदन्ति। સત્ એક છે, ઋષિઓ તેને વિવિધ નામથી બોલાવે છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૩)

Total Views: 201
Bookmark (0)