But education has yet to be in the world, and civilisation—civilisation has begun nowhere yet. Ninety – nine decimal nine per cent of the human race are more or less savages even now. We may read of these things in books, and we hear of toleration in religion and all that, but very little of it is there yet in the world; take my experience for that. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 114)

શિક્ષણને તો હજી જગતમાં આવવાનું બાકી છે; અને સંસ્કૃતિ ? સંસ્કૃતિ તો હજી ક્યાંય શરૂ પણ નથી થઈ. માનવજાતનો ૯૯.૯% જેટલો ભાગ હજીયે ઓછેવત્તે અંશે જંગલી છે. ધાર્મિક સહિષ્ણુતા વગેરે વિશે આપણે ચોપડીઓમાં વાંચીએ ને કાને સાંભળીએ ભલે, પરંતુ દુનિયાના અમલમાં એનો હજી નાનકડો અંશ છે; એ બાબતમાં મારા અનુભવને તમે પ્રમાણરૂપે સ્વીકારી લો. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૪)

Total Views: 218
Bookmark (0)