Then and then alone, is your Bhakti of Shiva complete when you not only see Him in the Linga, but you see Him everywhere. He is the sage, he is the lover of Hari who sees Hari in everything and in everyone. If you are a real lover of Shiva, you must see Him in everything and in everyone. (Complete Works Of Swami Vivekananda, v. 3 pg. 115)

તમારી શિવભકિત ત્યારે જ સંપૂર્ણ થાય કે જ્યારે તમે શિવને માત્ર લિંગમાં જ નહીં પણ સર્વત્ર જુઓ. હરિને જે સર્વ વસ્તુમાં અને સર્વ મનુષ્યમાં જુએ છે, તે જ હરિભક્ત છે, તે જ ઋષિ છે. જો તમે સાચા શિવભક્ત હો તો તમારે શિવને સર્વ વસ્તુમાં અને સર્વ વ્યક્તિમાં જોવા જોઈએ. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૫)

Total Views: 259
Bookmark (0)
ClosePlease login