The lessons of mildness, gentleness, forbearance, toleration, sympathy, and brotherhood, everyone may learn, whether man, woman, or child, learned or unlearned, without respect of race, caste, or creed. “They call Thee by various names; Thou art One.” (Complete Works of Swami Vivekananda, v.3 pg.115)

નરમાશ, મૃદુતા, ક્ષમા, ભ્રાતૃભાવ, સહાનુભૂતિ, તિતિક્ષા અને સહિષ્ણુતાના બોધપાઠ સૌ કોઈ—પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય કે બાળક, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, જાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર સૌ કોઈ —શીખી શકે. ‘વિવિધ નામે સૌ તને જ બોલાવી રહ્યા છે; તું એક જ છે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૬)

Total Views: 283
Bookmark (0)