Each one of us is the maker of his own fate. This law knocks on the head at once all doctrines of predestination and fate and gives us the only means of reconciliation between God and man. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 125)

આપણામાંનો દરેક પોતાનું ભાગ્ય પોતે ઘડે છે. આ નિયમ નિયતિ અને અદૃષ્ટવાદની બધી માન્યતાઓને ઉખેડી નાખે છે અને ઈશ્વર તથા માનવ વચ્ચે સમાધાનનું એકમાત્ર સાધન આપણને આપે છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૫)

हममें से प्रत्येक मनुष्य अपना अपना अदृष्ट गढ़ रहा है। इसी मतवाद द्वारा भवितव्यतावाद तथा अदृष्टवाद का खंडन होता है तथा ईश्वर और मनुष्य में है सामंजस्य स्थापित करने का एकमात्र उपाय इसीसे मिलता है। (विवेकानंद साहित्य V. 5 pg.24)

Total Views: 137
Bookmark (0)