We, we, and none else, are responsible for what we suffer. We are the effects, and we are the causes. We are free therefore. If I am unhappy, it has been of my own making, and that very thing shows that I can be happy if I will. If I am impure, that is also of my own making, and that very thing shows that I can be pure if I will. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 125)
માટે જવાબદાર આપણે, આપણે પોતે જ, બીજું કોઈ નહિ. કાર્ય પણ આપણે અને કારણ પણ આપણે જ છીએ. એટલા માટે આપણે સ્વતંત્ર છીએ. જો હું દુઃખી હોઉં તો મારી પોતાની જ કરણી છે; અને એ હકીકત પોતે જ બતાવી આપે છે કે જો હું ઇચ્છું તો હું સુખી થઈ શકું છું. જો હું અપવિત્ર હોઉં તો એ પણ મારી પોતાની જ કરણી છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે જો હું ઇચ્છું તો હું પવિત્ર થઈ શકું છું. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૫)
हम, हमी लोग अपने फलभोगों के लिए जिम्मेदार हैं, दूसरा कोई नहीं। हमीं कार्य है और हमीं कारण। अतः हम स्वतन्त्र हैं। यदि मैं दुःखी हूँ तो यह अपने ही किये का फल है और उसी से पता चलता है कि यदि में चाहूँ तो सुखी हो सकता हूँ। यदि में में अपवित्र हँ तो वह भी मेरा अपना ही हूँ किया हुआ है, और उसीसे ज्ञात होता है कि यदि में चाहूँ तो पवित्र भी हो सकता हूँ। (विवेकानंद साहित्य V. 5 pg.24)