The human Will stands beyond all circumstance. Before it—the strong, gigantic, infinite will and freedom in man—all the powers, even of nature, must bow down, succumb, and become its servants. This is the result of the law of Karma. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 125)

મનુષ્યની ઇચ્છાશક્તિ બધા સંજોગોથી પર થઈને રહે છે. એની પાસે – માણસની અંદર રહેલી બળવાન, રાક્ષસી, અનંત ઇચ્છાશક્તિ તથા સ્વાતંત્ર્યની પાસે બધી શક્તિઓ, પ્રકૃતિની સુદ્ધાં, નીચે નમી પડે, તાબે થઈ જાય, તેની ગુલામ બની જ જાય. કર્મના · નિયમનું આ ફળ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૫-૨૬)

मनुष्य की इच्छाशक्ति किसी भी परिस्थिति के अधीन नहीं। इसके सामने-मनुष्य की प्रबल, विराट, अनंन्त इच्छाशक्ति और . स्वतन्त्रता के सामने-सभी शक्तियाँ, यहाँ तक क़ि प्राकृतिक शक्तियाँ भी झुक जायँगीं, दब जायँगी और इसकी गुलामी करेंगी। यही कर्मविधान का फल है। (विवेकानंद साहित्य V. 5 pg.24-25)

Total Views: 157
Bookmark (0)