We also have heavens and hells too; but these are not infinite, for in the very nature of things they cannot be. If there were any heavens, they would be only repetitions of this world of ours on a bigger scale, with a little more happiness and a little more enjoyment, but that is all the worse for the soul. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 127)

આપણા ધર્મમાં પણ સ્વર્ગો અને નરકો છે; પણ એમને અનંત માન્યાં નથી, કારણ કે એ વસ્તુઓ સ્વભાવે જ અનંત ન હોઈ શકે. જો સ્વર્ગો જેવું કંઈ હોય તો તે આપણી આ દુનિયાની મોટા પ્રમાણમાં પુનરાવૃત્તિ જેવું જ હોય; માત્ર તેમાં વધુ સુખ અને વધુ ભોગ હોય. પણ આત્માને માટે તો તે ઊલટું વધારે ખરાબ છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૮)

हमारे धर्म में भी स्वर्ग और नरक हैं, परंतु वे चिरस्थायी नहीं हैं, क्योंकि प्रकृतित: ये चिरस्थायी नहीं हो सकते। यदि स्वर्ग हो भी तो वहाँ बृहत्तर पैमाने पर मर्त्यलोक की ही पुनरावृत्ति होगी, वहाँ सुख कुछ अधिक हो सकता है, भोग कुछ ज्यादा होगा, परन्तु इससे आत्मा का अशुभ ही अधिक होगा। (विवेकानंद साहित्य V. 5 pg.26)

Total Views: 204
Bookmark (0)