He [God] cannot be called a thinking being, because that is a process of the weak only. He cannot be called a reasoning being, because reasoning is a sign of weakness. He cannot be called a creating being, because none creates except in bondage. What bondage has He? None works except for the fulfilment of desires; what desires has He? (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 129)

એને (ઈશ્વરને) વિચારવાન પુરુષ પણ ન કહી શકાય, કારણ કે વિચાર એ દુર્બળની ક્રિયા છે. એને બુદ્ધિવાન પણ કહી ન શકાય, કારણ કે બુદ્ધિ કે તર્ક પણ દુર્બળતાનું ચિહ્ન છે. એને સર્જક પણ કહી ન શકાય, કારણ કે જે બંધનમાં હોય, પરતંત્ર હોય તે જ સૃષ્ટિ કરે. એને શું બંધન હોય ? ઇચ્છાઓની પૂર્તિ કરવા સિવાય કોઈ કર્મ કરે નહીં; તેને શી ઇચ્છાઓ હોય? (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૨૯-૩૦)

वह विचारपरायण नहीं कहा जा सकता; क्योंकि विचार भी दुर्बलता का चिह्न मात्र है। वह सृष्टिकर्ता भी नहीं कहा जा सकता; क्योंकि जो बन्धन में है वही सृष्टि की और प्रवृत्त होता है। उसका बन्धन ही क्या हो सकता है? कोई बिना प्रयोजन के कोई काम नहीं कर सकता, उसे फिर प्रयोजन 9 क्या है? कामना पूर्ति के लिए ही सब काम करते है। उन्हें क्या कामना है? इसीको अद्वैतवाद कहते है। (विवेकानंद साहित्य V. 5 pg.28)

Total Views: 192
Bookmark (0)