And what are our relations with this Impersonal Being [Brahman] ? That we are He. We and He are one. Everyone is but a manifestation of that Impersonal, the basis of all being, and misery consists in thinking of ourselves as different from this Infinite, Impersonal Being; and liberation consists in knowing our unity with this wonderful Impersonality. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 129)
ત્યારે આ વ્યક્તિત્વરહિત સત્તા (બ્રહ્મ) સાથે આપણો સંબંધ શો છે ? આપણે અને તે એક જ છીએ. આપણામાંનો દરેકે દરેક સર્વના આધારરૂપ એ વ્યક્તિરહિત સત્તાનો આવિર્ભાવ માત્ર છે. એ અનંત વ્યક્તિત્વરહિત સત્તાથી આપણે અલગ છીએ એમ માનવામાં જ દુઃખ રહેલું છે; અને આ અદ્ભુત વ્યક્તિત્વરહિત સત્તા સાથેની આપણી એકતાને ઓળખવામાં મુક્તિ સમાયેલી છે. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. 30)
इस निर्गुण पुरुष के साथ हमारा क्या सम्बन्ध है? यह कि हम उससे अभिन्न है, वह और हम एक है। हर एक मनुष्य उसी सब प्राणियों के मूल कारण रूप निर्गुण पुरुष की अलग अलग अभिव्यक्ति है। जब हम इस अनन्त और निर्गुण पुरुष से अपने को पृथक् सोचते है तभी हमारे दुःख की उत्पत्ति होती है और इस अनिर्वचनीय निर्गुण सत्ता के साथ अभेद ज्ञान ही मुक्ति है। (विवेकानंद साहित्य ग्रंथ-5 पृष्ठ – 28)