In every nation the truth has been preached from the most ancient times—love your fellow-beings as yourselves—I mean, love human beings as yourselves. In India it has been preached, “love all beings as yourselves”; we make no distinction between men and animals. (Complete Works of Swami Vivekananda, v. 3 pg. 129)

દરેક પ્રજાને અતિ પ્રાચીનકાળથી એ સત્યનો ઉપદેશ આપવામાં આવ્યો છે કે તમારા જાતભાઈઓને તમારી પોતાની પેઠે ચાહો, એટલે કે સર્વ માનવને તમારી પોતાની પેઠે ચાહો. ભારતમાં એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે ‘સર્વ પ્રાણીઓને તમારી પોતાની પેઠે ચાહો.’ આપણે મનુષ્યો અને ઈતર પ્રાણીઓ વચ્ચે ભેદ પાડતા નથી. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૦)

अति प्राचीन काल ही से प्रत्येक जाति में यह सत्य प्रचारित किया गया है के अपने सहजीवों को अपने समान प्यार करो, मेरा मतलब है कि 9 मानवप्राणी को आत्मवत् प्यार करना चाहिए। हमने तो मनुष्य और इतर प्राणियों में कोई भेद ही नहीं रखा… (विवेकानंद साहित्य ग्रंथ-5 पृष्ठ – 28)

Total Views: 231
Bookmark (0)